શ્રી ભંડારીયા પૉશ્વનાથાય

– આશરે ૯3 વષૅ જુનુ તીથૅ

– બારીક અને કલાત્મક કોતરણી કામ(આશરે 9 વષૅ કોતરણી કામ ચાલ્યુ છે.)

– દેરાસર મુખ્ય પ્રવેશદ્રારથી નીચેના અને ઉપરના મુળનાયક ભગવાનના દશૅન થાય.

– સાંજે દેરાસર ફક્ત દિવાથી પ્રકાશિત થાય છે, એ માટે ખાસ દિવા અને કાચની વ્યવસ્થા છે.

– દેરાસરથી શંત્રુજય નદી, પાલીતાણા ડુંગર પરના જિનાલય, હસ્તગિરિ જિનાલયના દશૅન થાય છે.

– રહેવા અને જમવા માટે આશરે 100 થી 150 વ્યક્તિની વ્યવસ્થા.

Close to Kadambgiri Tirth is Bhandāriyā Tirth which has an ornate temple and majestic murti of Bhandāriyā Parśvanāth Bhagwān.